BBC Radio Podcasts from દુનિયા જહાન

દુનિયા જહાન

ભૂતાન કેવી રીતે પોતાની ખુશહાલી યથાવત રાખી શકશે?

ભૂતાનની પર્યાવરણવાદી નીતિઓ અન્ય દેશોની આર્થિક વિકાસની રીતો કરતાં ઘણી અલગ છે.

પુરુષો તેમના માટેના નવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા માટે તૈયાર છે?

પુરુષો માટે ગર્ભનિરોધક પિલની ટ્રાયલનો પહેલો તબક્કો જૂન 2024માં સફળતાથી પૂરો થયો છે.

વંશીય બીમારીઓથી બચવાનો રસ્તો મળી ગયો છે?

પહેલીવાર દર્દીના શરીરમાં જીનની ખામીને દૂર કરવામાં આવી, તે મોટી સફળતા મનાય છે.

AI આપણી વિચારવાની તાકાતને ખતમ કરી દેશે?

રોજીંદા જીવનમાં AI ના વધતા ઉપયોગથી ઘણા મૂંઝવતા સવાલો ઊભા થયા છે.

સૌથી મોટા હીરા જ્યાંથી મળ્યા એ દેશના હીરાને શેનો ખતરો છે?

કુદરતી હીરાને લૅબમાં બનતા હીરાથી કેટલું જોખમ છે, બોત્સવાના સરકાર કેવા પ્રયાસ કરી રહી છે?

વિલુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને ફરી પેદા કરવામાં જોખમ શું છે?

હાલમાં જ વરુની એક વિલુપ્ત થયેલી પ્રજાતિને ફરી પેદા કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે.

દુનિયામાં ઓરીનો રોગ કેમ ફેલાઈ રહ્યો છે?

ઓરીના રોગનો ફેલાવો અમેરિકા જ નહીં વિશ્વના ઘણાં દેશો માટે મોટી સમસ્યા કેમ છે?

સમુદ્રમાં પથરાયેલા ઇન્ટરનેટ કેબલ નેટવર્ક પર શું દુનિયા આધાર રાખી શકે છે?

ઇન્ટરનેટ માટે દરિયામાં પથરાયેલું કેબલ નેટવર્ક શું છે અને તેની સામે કેવા પડકારો છે?

નકલી દારૂ શું હોય છે અને તે કેવી રીતે દુનિયા માટે જોખમ છે?

નકલી દારૂ પીવાથી થતાં મોતના મામલાઓ માત્ર ભારમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં સામે આવે છે.

જાપાનમાં ચોખાની અછત કેમ સર્જાઈ છે, અર્થવ્યવસ્થા પર શું અસર પડશે?

જાપાનના દેશી ચોખા દેશના અનેક ભાગમાં ઉપલબ્ધ નથી, સ્થિતિ કેમ આટલી ગંભીર છે?

ચીન વિશ્વનો સૌથી મોટો ડૅમ કેમ બનાવી રહ્યું છે, તેનાથી ભારતને શું જોખમ છે?

આ ડૅમ ભારત સહિત ઘણા દેશો માટે ખતરો ઉભો કરી શકે છે.ચીને આ યોજનાને તાજેતરમાં મંજૂરી આપી છે.

શું કૅન્સરની રસી નજીકના ભવિષ્યમાં જ આવી શકે છે?

2025 સુધીમાં વિશ્વમાં કોઈને કોઈ પ્રકારના કૅન્સરથી પીડિત લોકોની સંખ્યા 2 કરોડ થઈ શકે છે.

દુનિયા જહાન

આંતરરાષ્ટ્રીય મામલાઓની ઊંડાણપૂર્વક સમજ આપતો કાર્યક્રમ